________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૫ જાતિના આઠ આઠ હજાર કળશ સુંગધિત જળ આદિથી ભરીને કુલ ચોસઠ હજાર કળશથી એક અભિષેક થાય છે; એવા અઢીસો અભિષેકે મેરુ પર્વત ઉપર દેવ જિન જન્મસ્નાત્રાભિષેક સમયે કરે છે. પાઠાંતરઃ પયેક અભિષેકના કળશની ૮૦૦૦ની સંખ્યાને કેઈ સ્થળે ૧૦૦૮ બતાવી છે પણ તે મુજબ ગણતાં કળશને દર્શાવેલો ચક્કસ આંક મળી શકે નહીં.
અભિષેકે અને કળશ સંખ્યા આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્ત અનુજાઈ નારીપ્રેર્યા વળી નિજ કુળવટ ધમી ધર્મ–સખાઈ જોઈસ વ્યંતર ભુવનપતિના
વિમાનિક સર આવે અશ્રુત પતિ હુકમે કરી કળશ અરિહાને નવરાવે આઠ જાતિ કળશા પ્રત્યેક
આઠ આઠ સહસ પ્રમાણે ચઉસઠ સહસ હુઆ અભિષેકે અઢીસે ગુણુ કરી જાણે સાંઠ લાખ ઉપર એક કેડી કળશાનો અધિકાર બાસઠ ઈદ્ર તણું સિંહા બાસઠ લોકપાળના ચાર
(સ્નાત્ર પૂજા–શ્રી વીરવિજય) તિષ્ક, વ્યંતર ભુવનપતિ અને વૈમાનિક એ ચારે નિકાયના દેવે ઉત્કૃષ્ટ ભક્તિથી, સુવર્ણ આદિ આઠ જાતિના કળશ વડે, પ્રત્યેક જાતિના આઠ આઠ હજાર કળશો ઔષધિ મિશ્રિત જળથી ભરીને, ચોસઠ હજાર કળશથી એક અભિષેક એવા અઢીસે અભિષેકથી પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે. તેમાં કુલ ૧ કોડ અને ૬૦ લાખ કળશને અભિષેક થાય છે.
૨૫ત્ર અભિષેક મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં અચુત ઈન્દ્રની આજ્ઞા પામીને, દેવસમુદાય ૨૫૦ અભિષેક કરે છે. શ્રી વીરવીજયજી કૃત સ્નાત્ર પૂજામાં તે અભિષેકે નીચે મુજબ જણાવેલા છે.
બાસઠ ઈન્દ્રના ૬૨ અસુરકુમારની ઈન્દ્રાણના ૧૦ લેપાળ દેવોના ૪ નાગકુમારદેવની ઈન્દ્રાણીના ૧૨ ચંદ્રની પંક્તિના ૬૬ જ્યોતિષીદેવની ૪ ઈદ્રાણીના ૪ સૂર્ય શ્રેણીના ૬૬ વ્યંતરદેવની ૪ ઈન્દ્રાણીના ૪ ગુરૂસ્થાનક દેવનો ૧ ત્રણ પર્ષદાને સામાનિક દેવને ૧ સેના-કટકપતિ દેવનો ૧ સૌધર્મની ઈન્દ્રાણીના ૮
અંગરક્ષક દેવનો ઈશાનેદ્રની ઈન્દ્રાણીના ૮ અન્યદેવનો
અભિષેક વિધિ પૂરી થતાં ઈશાનેન્દ્ર પ્રભુને પોતાના બળામાં સ્થાપે છે અને સીધર્મેન્દ્ર વૃષભનું રૂપ બનાવીને શૃંગ દ્વારા જળધારા વહાવીને પ્રભુને અભિષેક કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org