________________
ભાગ બીજો
| ૨૧૩
ઉ. ૪ ના અ ંતિમ મુલપાડમાં બતાવી છે. ટીકાકારે તેની ટીકામાં છ આકાશ પ્રદેશ પર નહિ રહી શકવાનું કારણ એ બતાવ્યુ છે કે, વસ્તુ સ્વભાવ જ એવે છે.
પ્રશ્ન ૧૪૨૬ :—શું એવી પણ માન્યતા છે કે, ૧૧ મા ગુણસ્થાનક સુધી છદ્મસ્થ છે, ખારમુ ગુણસ્થાનક ‘અકેવલી’ છે, છમસ્થ નથી. આનુ શું કારણ છે?
ઉત્તર :—મરમાં ગુણસ્થાનક સુધી છદ્મસ્થ માનવામાં આવેલ છે. છદ્મસ્થ શબ્દને અથ` આ છે.—
66
છદ્મતીતિ છમ, છાયતિ જ્ઞાનાદિક ગુણુ માત્મન ઇતિ છદ્મ. છમિને જ્ઞાન દશ નાવરણ માહનીય–અંતરાય-આત્મ કે તિષ્ઠતીતિ છદ્મસ્થ :-~~
આ ચારેય કર્માંના આવરણમાં રહેનાર ૧૦ મા ગુણસ્થાનક સુધીના જીવેા છે. અને જ્ઞાનાવરણુ, દશ નાવરણુ, તથા અંંતરાય, આ ત્રણ કર્મીના આવરણમાં રહેનાર ૧૧ મા-૧૨ મા ગુણ · સ્થાન વતી જીવા છે, તે બધા છદ્મસ્થ છે.
ઠાણાંગ, પનવણા, ભગવતી વગેરેમાં વિશિષ્ટ અવધિ આદિ રહિત, પણ છદ્મસ્થ કહેવાય છે. આ વ્યાખ્યાથી અવધિ જ્ઞાની વૈમાનિક દેવાને તથા મનુષ્યને છદ્મસ્થથી ભિન્ન પણ બતાવ્યા છે. આ વ્યાખ્યામાં તે ચેાથા ગુણસ્થાન વતી પણ લીધા છે પરન્તુ સાધારણ રીતે છદ્મસ્થની વ્યાખ્યા ખારમા ગુરુસ્થાન સુધીના જીવે માટે છે.
પ્રશ્ન ૧૪૨૭ :—આઠમા ગુણસ્થાનકમાં જે શ્રેણી માંડે છે, તેઓ શુકલધ્યાનના પ્રથમ દ્વિતીય પાદમાં ઉપયાગવત હોય છે. તેએ છઠ્ઠાસાતમા ગુણસ્થાનની જે ઈયાઁ સમિતિમાં ઉપયોગ રાખે એ કેવી રીતે મની શકે? હા, તેમનાથી ઈમાં સમિતિનું પાલન થતું રહે છે; આ વાત અલગ છે, પરન્તુ તેઓ તે તરફ ધ્યાન આપે તે તે સ્થિતિ પર પહોંચવુ' જ મુશ્કેલ થઇ પડે. છ મા ગુણુસ્થાન પછી તે અંતર્મુખી દૃષ્ઠિ, ધ્યાનની સ્થિરતા અને ઉત્તરાત્તર વૃદ્ધિની સભાવના છે. તેથી તેમના ઉપયાગ ઈર્ષ્યા વગેરેમાં રહેવાના સંભવ નથી ?
આદ્ય રૂપે કલ્પમાં રહેવા છતાં પણ, સાતમા ગુણસ્થાનથી આગળ વધનારના ઉપયોગ કલ્પની ક્રિયાઓમાં ન રહેતાં, અન્તપરિણમન થવાના જ સભવ છે. એટલા માટે આઠમા ગુણસ્થાનને ‘ અપૂવ કરણ ' પણ કહ્યું. છે. અહિં આત્મ-પરિણતિ એવી હોય છે કે, જે છટા-સાતમામાં નથી હોતી. ઉપયાગની ધારા ૫ની ક્રિયાઓમાં રહે ત્યાં સુધી સાતમાથી આગળ વધવુ' અસંભવિત હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org