SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –મેતારક ગણધર સિવાય બીજા મેતારજ મુનિનું નામ સાધુવંદણામાં નથી આવ્યું તેનું કારણ મારા ધ્યાનમાં નથી. પ્રશ્ન ૧૪૦૭ –અસાચા કેવળી કેને કહે છે? ઉત્તર –એ ભવમાં કઈ બીજા પાસે ધર્મનું સ્વરૂપ સાંભળ્યા વિના જ પિોતે ધર્મનું સ્વરૂપ સમજીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમને અસ્થા કેવળી કહે છે. પ્રશ્ન ૧૪૦૮ઃ–પૂજ્ય ધર્મદાસજી મહારાજ કયા સંવતમાં થયા? તેઓએ અકારણ સંથો કેમ કર્યો? ઉત્તર-પૂજ્ય ધર્મદાસજી મહારાજને જન્મ વિક્રમ સંવત ૧૭૦૩ આસો સુદ અગિયારસના રેજ થયે હતે. સંવત ૧૭૧૬ આ સુદ અગિયારસનાં જ દીક્ષા થઈ. આચાર્ય પદ-સંવત ૧૭૨૧ મહાસુદ પાંચમ (વસંત પંચમી) ના રોજ આપવામાં આવ્યું. બીજા સાધુ સંથારામાં ડગી જવાથી તેમની જગ્યાએ સ્વયં પૂજ્યશ્રીએ સંથારે કર્યો જે નવ દિવસ સુધી રહ્યો. સંવત્ ૧૭૨૮ ફાગણ સુદ એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા. વીર ભગવાનની ૬૨ મી પાટે થયા. તેમ જ એકાવતારી થયા એવું વાંચવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૪૦૯ –સાધુ ટેચ [ બત્તી ] રાખી શકે છે? ઉત્તર–સાધુને માટે ટોર્ચ રાખવી કલ્પતી નથી અને તેનો ઉપયોગ કરે. પણ વત છે. પ્રશ્ન ૧૪૧૦ –લેટાની ઘડી [વાસણ ] પર માટલીમાં પાણું રાખવાનું સાધુને ક૯પે છે શુ? ઉત્તર –લોઢાની તથા લાકડા વગેરેની ઘડી (તાસકે) પર સાધુએ પાણીની માટલી રાખવી જોઈએ નહીં. કારણ કે પાણીના ટીપાં ઉપરથી પડવાને કારણે અયત્ન થાય છે. તેથી સાધુએ રાખવી જોઈએ નહીં. પ્રશ્ન ૧૪૧૧ –શું સાધુ એમ કહી શકે છે કે મેઢા પર મુખવીકા બાંધવાથી કેઈ લાભ નથી? ઉત્તર:–મુખ વસ્ત્રકા બાંધવાથી કોઈ લાભ નથી એવું બેલિવું તે સૂત્ર વિરુદ્ધ છે. તેથી ધર્મી પુરુષે એવું બોલવું જોઈએ નહીં. પ્રશ્ન ૧૪૧૨ ઓરડામાં એકલા સાધુએ અને બહાર કઈ ભાઈ બેઠા હેય એવી સ્થિતિમાં એકલી બહેન સાથે સાધુ બેસી શકે છે? ઉત્તર –સાધુ પિતાની પાસે ભાઈઓની હાજરી વગર બહેનોને બેસવા દેવી જોઈએ નહીં. એ જ કલ્પાનુસાર છે. પ્રશ્ન ૧૪૧૩ –ગૃહસ્થને સાધુ, કઈ સંસ્થાને આભુષણ વગેરે આ પવાનું કહી શકે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy