SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ દોહરો - ૨૦ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દટતા કરી દે જ. અર્થ – હે પ્રભુ! તારા ચરણકમળનો વારંવાર આશ્રય કરી હું ફરી ફરી એક જ વાત તારી પાસે માગું છું કે, સગુરુ-સંત એ તારું જ સ્વરૂપ છે એવી દઢ શ્રદ્ધા મને આપ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કર, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) શું હું પ્રભુ આગળ સાંસારિક માંગણીઓ કરું છું? કેમ? ૨) મારા સદ્ગુરુ કઈ રીતે પરમાત્માનું જ રૂપ છે? • • ••••• ............... ૩) સદગુરુ ભગવાન છે એ દૃઢતા મને કઈ રીતે દોષ ક્ષયમાં કારણભૂત થશે? - - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004854
Book TitleHe Prabhu Shu Kahu
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj, Rakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy