________________
૩૬
દોહરો
અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. અર્થ – હે પ્રભુ! હું સ્વરૂપના ભાન વિના અનંત કાળથી સંસારમાં આથડ્યો અને તે સંસારભ્રમણથી ઉગારનાર એવા ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ ગુરુ અને સંતને સેવ્યા નહીં અને તેમાં અવરોધરૂપ એવા અભિમાનને છોડવું નહીં. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે અનંત કાળથી આથડું છું?
-
Jain Education International
૧૫
૨) અનેક વાર ભગવાન મળવા છતાં મને દોષનું ભાન કેમ ન થયું?
૩) હું સદ્ગુરુનું સેવન કઈ રીતે કરીશ?
For Private & Personal Use Only
www.jainelibrary.org