________________
૨૪
દોહરો - ૯ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. અર્થ – કળિકાળના દોષને લીધે વ્યવહારમાં આહારવિહારરૂપ મર્યાદાધર્મ રહ્યો નથી અને સાધનામાર્ગમાં આજ્ઞા આરાધનરૂપ મર્યાદાધર્મ નથી. પણ હું કેવો ભારે કર્મી છું કે મને તે માટેની વ્યાકુળતા-મૂંઝવણ થવી જોઈએ તે પણ થતી નથી.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) કળિકાળમાં ઉપલબ્ધ કયાં નિમિત્તોમાં હું આકર્ષાઉં છું?
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨) કળિકાળની અસરથી બચવા માટે મને સગુરુએ
કઈ કઈ આજ્ઞારૂપી મર્યાદાધર્મ આપ્યા છે?
૩) તે મર્યાદાધર્મ ચૂકી હું સાંસારિક નિમિત્તોમાં તન્મય થઈ
જાઉં છું, છતાં મને વ્યાકુળતા થતી નથી તેનું કારણ શું?
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org