________________
૨૦
દોહરો - ૭ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. અર્થ – હે પ્રભુ! તારા અવિચળ સ્વરૂપ પ્રત્યે મને પ્રેમ નથી. તારી વિરહ-અગ્નિનો તાપ મને લાગતો નથી એવો હું પથ્થરદિલ છું. તારા ચરિત્ર-પ્રેમની કથાઓ આ કાળમાં અલભ્ય છે, છતાં મને તેનો અફસોસ નથી.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) સદ્ગુરુ પ્રત્યેની મારી આસક્તિ શા માટે વધ-ઘટ
થાય છે?
૨) સગુરુના વિયોગ વખતે મને શા માટે વિરહ
નિરંતર વેદાતો નથી?
૩) હું સદ્ગુરુના પ્રેમની કથા કરવા-સાંભળવાનો કેટલો - પ્રયત્ન કરું છું?
પ
.
.
.
,
,
,
,
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org