________________
૧૬
દોહરો
‘હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અર્થ – ફરીથી સાધક પોતાની પામરતાનો સ્વીકાર કરી કહે છે કે ‘હું સત્સંગ અને સત્પુરુષના શરણ વિના કંઈ પણ ક૨વાને અસમર્થ છું, ધર્મમાર્ગમાં મારા જેવો પામર શું કરી શકે?' એવી વિવેકબુદ્ધિ, વિનય મારામાં નથી. વળી આપના ચરણનું શરણ મને છેક મરણ સુધી રહે એવી ધીરજ પણ મારામાં નથી.
-
૫
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મને કઈ કઈ પ્રવૃત્તિઓમાં કર્તાબુદ્ધિ છે?
Jain Education International
૨) મારી કર્તબુદ્ધિ હું કઈ રીતે તોડીશ?
૩) કઈ કઈ પરિસ્થિતિમાં હું આજ્ઞા પાળવાનું ચૂકી જાઉં છું?
For Private & Personal Use Only
www.jainelibrary.org