________________
૧૪
'
'
-
*
દોહરો - ૪
જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. અર્થ – મારે નથી સત્સંગનો યોગ, નથી સત્સવાનો યોગ કે નથી સન્દુરુષ પ્રત્યે સંપૂર્ણ અર્પણતા કે નથી મન, વચન, કાયાના યોગ ગુરુની આજ્ઞાને અનુસરતા. એવી મારી અધમ દશા છે.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) સત્સંગમાં મારી વૃત્તિ અખંડપણે સન્મુખ રહેતી નથી
તેનું શું કારણ છે?
•
•
•
•
•
૨) સદગુરુને સર્વસ્વ સમર્પણ કરવામાં મને શું આડું
આવે છે?
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
................................................
૩) મને મળેલી સદ્ગુરુની કોઈક આજ્ઞાનો આશય વિચારું.
-
-
- -
-
-
-
-
- - -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org