________________
૧૨
દોહરો ૩
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. અર્થ – મેં ગુરુદેવની આજ્ઞાને હૃદયમાં અચળરૂપે સ્થાપી નથી, તેમજ નથી તેમના પ્રત્યે દૃઢ વિશ્વાસ નથી
પરમ આદર.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન
૧) હું સદ્ગુરુની કઈ કઈ આજ્ઞાઓ ભાવથી પાળતો નથી?
૨) કયા કયા પ્રસંગોમાં મારી સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા દેઢ રહેતી નથી?
૩) સદ્ગુરુ પ્રત્યેના વિનયમાં મારી ક્યાં ચૂક થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org