________________
૧૦
દોહરો - ૨
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? અર્થ – હે પરમ સ્વરૂપ એવા પરમાત્મા! મારામાં સમત્વ અને આત્મલીનતારૂપ શુદ્ધ ભાવ નથી, સર્વાત્મમાં પરમાત્માને જોવાની દૃષ્ટિ નથી અને નથી લઘુતાદીનતારૂપી પરમર્દન્યત્વ ધર્મ. આવી મારી પામરતાની હું શું વાત કરું?
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારી શુભ પ્રવૃત્તિમાં પણ કઈ રીતે અશુદ્ધતા પ્રવેશી
જાય છે?
-
-
•••••••••••••
૨) મારી કઈ કઈ પ્રવૃત્તિમાં હું પ્રભુ સાથે અનુસંધાન
રાખીશ?
-
-
-
-
-
-
-
,
,
,
,
,
૩) હું કઈ રીતે મારામાં લઘુતા-દીનતાનો ભાવ કેળવીશ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org