SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. વેસટના વંશનુ વર્ણન. वासमासेदुषस्तस्य धर्मकर्मजुषस्तथा ॥ प्रसिद्धिरासीत् स यथा ह्युपमानमभृत् सताम् ॥१॥ શ્રેષ્ઠી વેસટ એ નગરમાં રહીને ધર્મકર્મ કરવા લાગ્યા. જેથી તેની એટલી બધી પ્રસિદ્ધિ થઇ કે સત્પુરુષામાં તે ઉપમા આપવા ચેાગ્ય થઈ પડયા. તેને વરદેવ નામના એક પુત્ર ઉત્પન્ન થયા, જે ખરેખર શ્રેષ્ઠ દેવ જેવાજ હતા. તે ઉદાર મનવાળા હાઇને દેવના જેવીજ સમાનતા ધરાવતા હતા. માત્ર તેની સ્વર્ગમાં સ્થિતિ ન હતી. ( આટલાજ તેનામાં તથા દેવમાં અંતર હતા. ) ૨ અનુક્રમે વેસટે ધરના સર્વ કારભાર પેાતાના પુત્રને સેાંપી દીધે! અને પેાતે તે અનશન ગ્રહણ કરી શુભ ધ્યાનયુક્ત થઇને સ્વર્ગે ગયા. પછી તેના પુત્ર વરદેવ પણ પિતાની પેઠેજ નગરવાસીઓનું મુખ્યપણું કરવા લાગ્યા ( ૪૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy