________________
પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) હોટલ કે લારી ઉપરની વાનગીઓ ક્યારેય ભક્ષ્ય હોતી નથી. શા માટે? (૨) જાત જાતના રસાયણો અને રંગોવાળા ખાવાના પદાર્થો આરોગ્ય માટે ઘાતક છે, શી રીતે? પ્ર-૪ : નીચેની કઈ કઈ ચીજો શા માટે ખાઈ શકાય તેમ નથી? વિગતો ભેગી કરી તૈયાર કરો. (૧) આઈસ્ક્રીમ (૨) લીંબુના ફૂલ (૩) શરબત-પીણાઓ (૪) ચોકલેટ (૫) પીપરમીન્ટ (૬) ઠુઈગ ગમ (૭) કેડબરી, કેક (૮) બજારૂ લોટની બનાવટો (૯) બિસ્કીટ (૧૦) બ્રેડ, પાંઉ (૧૧) સેન્ડવીચ (૧૨) ચીઝ (૧૩) બજારની મિઠાઈ (૧૪) ખારી બિસ્કીટ (૧૫) બજારનું ફરસાણ (૧૬) નુડલ્સ (સેવ) પેકેટ (૧૭) ટુથપેસ્ટ (૧૮) ટામેટાનો સોસ (આની ઉપરથી ટુંકમાં જવાબો કે મુદ્દાસર જવાબોના પ્રશ્નો બનાવી શકાય.)
–૪–૪–૪–
ત્વજ્ઞાન - ૪૮ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only