SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ | નાના-મોટા સૌ ભાઈ-બહેનો લેખિત પરીક્ષા આપોને लेखित परीक्षा : पर्युषण-महापर्व-धर्मक्रिया-निष्णातः સર્ટીફીકેટ : A, B, C ગ્રેડમાં આવનાર વિદ્યાર્થીઓને ઈનામ તથા સુંદર સર્ટીફીકેટ આપવામાં આવશે. સર્ટીફીકેટમાં જ્ઞાનદાતા શિક્ષકનો તથા વિદ્યાર્થીનો ફોટો પણ આવશે. કોણ પરીક્ષા આપી શકે? સ્વાધ્યાય પીઠ દ્વારા પ્રકાશિત ચાલો પાઠશાળા : ભાગ- ૨ ખંડ-૩૪ ના વિધિ-સૂત્રોના કોર્સને વિકાસ હાજરી પત્રક (I) થી (M) સુધીમાં અને ચાલો પાઠશાળા : ભાગ-૩ ખંડ-૨ ના વિધિ-સૂત્રોના કોર્સને (N) થી (P) સુધીમાં મૂકવામાં આવ્યા છે. દરેક વિધિ-સૂત્રો પાકા કરતા જાઓ અને વિકાસ હાજરી પત્રકમાં તમારા શિક્ષકશ્રીની સહી લો. આ રીતે O) થી (P) સુધીમાં તૈયાર થયેલ નાના કે મોટા ભાઈ-બહેનો લેખિત પરીક્ષા આપી શકશે. લેખિત પરીક્ષામાં સૂત્રો પૂછાશે નહીં. શું પૂછાશે? તેના પ્રશ્નો, પેપરની સ્ટાઈલ વગેરે વિકાસ હાજરી પત્રક – ભાગ : ૨માં આપેલ છે. આ પરીક્ષા આપવાથી આપ નીચેની બાબતોમાં નિષ્ણાત બનશો અને તે અંગેનું સચોટ જ્ઞાન પણ પ્રાપ્ત કરશો. પર્યુષણના સવાર-સાંજના બધા જ પ્રતિક્રમણના બધા જ સૂત્રકાવ્ય વગેરેના આદેશો પખી-ચોમાસી-સંવત્સરી પ્રતિક્રમણ નવસ્મરણ પૌષધની તમામ ધર્મક્રિયાઓ અને તે સંબંધી સમજણ • બે પ્રતિક્રમણ સૂત્રોના અર્થ અને વિશિષ્ટ ચિંતન જ્ઞાન (ઉ” નૈનધર્મ-પ્રાથમિ-તત્વજ્ઞાન-નિuત: નામની તત્ત્વજ્ઞાન અંગેની પરીક્ષાનો સર્ટીફીકેટ કોર્સ પણ સ્વાધ્યાય પીઠ તરફથી તૈયાર કરવામાં આવ્યો છે. તમે અવશ્ય તૈયારી કરી પરીક્ષા આપજો. (D). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy