________________
આરતી જય જય આરતી, આદિ જિગંદા;
| નાભિરાયા મરૂદેવી કો નંદા... ૧ પહેલી આરતી, પૂજા કીજે; નરભવ પામીને લાહો લીજે ! દૂસરી આરતી દીનદયાળા,
| ધૂળે વા મંડપમાં જગઉજુવાળાTI તીસરી આરતી ત્રિભુવનદેવા,
સુરનર કિન્નર કરે તોરી સેવા; ચોથી આરતી, ચઉગતિચૂરે,
મનવાંછિતફળ શિવ સુખ પૂરે || પંચમી આરતી પુણ્યઉપાયા,
મૂળચંદ્ર ઋષભ ગુણ ગાયા II.
મંગળ-દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
આરતી ઉતારણ, બહુ ચિરંજીવો, સોહામણો ગણ, પર્વ દિવાળે,
અંબર ખેલે, અમરા બાળે, દીપાલ ભણે, તેણે એક નિહાળે,
આરતી ઉતારી, રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ, સંઘને હોજો...
( ૭૧
Jain Lucadele ed
er Private
al Use Orlly www.jainen purg