________________
પ્રાસાદદેવીની અલગ સ્થાપના કરેલ હોય, તો તેઓને પ્રભુજીમાં ઉપયોગી સિવાયનાં અંગભૂંછણાં કરવાં. અંગભૂંછણાંનો પ્રારંભ કરતાં પહેલાં અગલુંછણાં મૂકવા ઉપયોગી એક થાળ સાથે રાખવો અને તેમાં અંગભૂંછણાં રાખવાં. પબાસન-દરવાજા-ખીટી-પાઈપ
આદિ માં અંગભૂંછણાં કર્યા પહેલાં કે પછી ન રખાય. • અંગભૂંછણાં કરતી વખતે એક હાથનો પ્રભુજીને કે
દીવાલ કે પરિકર કે અન્ય કોઈને પણ ટેકો ન દેવાય. પક્ષાલ કર્યા પછી અંગભૂંછણા કરતાં પહેલાં પંચધાતુના પ્રભુજી કે સિદ્ધચક્રજી આદિ યંત્રોમાંથી પાણી નિતારવા આડા- અવળા-ઉધા-ઉંચા-નીચા એકબીજા ઉપર ના રખાય. તે મહાન ધોર આશાતના કહેવાય. • અંગલુછણાં કરતી વખતે સ્તુતિ-સ્તોત્રપાઠ કે
એકબીજાને ઈશારો આદિ કરવાથી આશાતના લાગે. અંગભૂંછણાનું કાર્ય પૂર્ણ થતા ની સાથે જ સંપૂર્ણ સ્વચ્છ અને અંગભૂંછણાં સૂકવવા માટે જ અનામત રખાયેલી દોરી પર કોઈના પણ મસ્તક આદિ શરીર સ્પર્શે નહિ, તેમ તુરંત સુકવી દેવાં. પાટલૂંછણાં કરવાવાળાને અંગભૂંછણાનો સ્પર્શ ન થવો જોઈએ. પાટલૂંછણાં કરતી વેળાએ પ્રભુજીની પાછળ કે આગળ કે આજુ-બાજુમાં ફેરવતી વેળાએ પ્રભુજી કે
| ( ૪૮ Vain Eu cution internauunala Privele & Personal use only www.ja
merycony