________________
folusi terer
(ત્રિકાળ પૂજા અને જિનદર્શન વિધિનું વિસ્તૃત વર્ણન) .
સંપાદક શાસન-શિરતાજ, સુવિશાલા ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિનીત શિષ્યરત્ના પૂ. મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.
સંકલક પંડિતશ્રી પરેશકુમાર જે. શાહ
પ્રકાશક મોક્ષપથ પ્રકાશન, પાલડી, અમદાવાદ-૭.
Jain Education international Engineer
s Online