________________
દ્રવ્ય-ભાવ પૂજા ‘દર્શન’ કરતી વેળાએ દૂરથી જિનાલયની ધજા ફરકતી દેખાય કે કોઈપણ ભાગ દેખાય ત્યારે તે સન્મુખ દષ્ટિ રાખીને “નમોજિહાણ” બે હાથ જોડીને બોલવું. પગ + મુખ શુદ્ધિપૂર્વક પ્રવેશ કરવો, તિલક કરવું. જિનાલયના પરિસરમાં પ્રવેશ કરતા સાંસારિક સંબંધોના ત્યાગ સ્વરૂપ “પહેલી નિશ્મીહિ' બોલવી. પછી ઘંટનાદ કરવો. (નિસ્સીહિ = નિષેધ) . દેરાસરમાં પ્રભુજીના મુખદર્શન થતાં અડધા નમીને નમો જિણાપં” બે હાથ જોડીને બોલવું. ગભારા સન્મુખ ઉભા રહી પ્રભુજીને અનિમેષ નયને નિહાળવા. પ્રભુજીની જમણી તરફથી જયણાપાલન પૂર્વક ‘કાલા અનાદિ અનંતથી...' દુહા બોલ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક સન્મુખ આવતા ‘નમો જિણાણં' બોલવું. દેરાસર સંબંધિત ચિંતાના ત્યાગ સ્વરૂપ “બીજી નિસીહિ' બોલવી.
ક ત્રણ
(
૨
)
leme
te
personal use only wainelibrary.org