________________
મુક્ષિહિએ મુક્ષિહિએ પચ્ચખાઈ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
(૧૪ નિયમ ધારનાર અને આઠ સામાયિક સાથે બે પ્રતિક્રમણ કરનારે “દેવસાવગાસિક', કોઈપણ પ્રતિજ્ઞા કે ધારણા કરનાર “ધારણા અભિગ્રહ” અને મુખશુદ્ધિ હોય ત્યારે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાની ભાવનાવાળાએ “મુફિસહિઅં” પચ્ચકખાણ લેવું.)
સાંજનાં પચ્ચકખાણો
પાણહાર પાણહાર દિવસચરિમ, પચ્ચકખાઈ, (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ).
ચઉવિહાર-તિવિહાર-દુવિહાર દિવસચરિમં પચ્ચખાઈ, (પચ્ચખામિ), ચઉવિહંપિ, તિવિંદપિ, દુવિંદપિ આહારં, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સબૂમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
(પચ્ચકખાણ કરનારે “પચ્ચકખામિ,વોસિરામિ' અવશ્ય બોલવું)
(૧૦૧)
Donale e Only www.jainelibrary.org
ationaFortive