________________
કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે રિશી. એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; ‘જ્ઞાનવિમલ' પ્રભુ નજરથી, તે શું જે નવિ હોય llll. (જે ભગવાન હોય તેમનું, અથવા જે ભગવાનનું પાંચમાથી કોઈપણ કલ્યાણક હોય તેમનું અથવા સુદ-૧ થી દિનવૃદ્ધિ પ્રમાણે તે તે સંખ્યામાં આવતા ભગવાનનું (વદ૧ માં ૧૫+૧=૧૬માં ભગવાન, વદ ૯,૧૦,૧૧ ના ૨૩માં ભગવાન અને વદ-૧૨ થી અમાસ સુધી ૨૪ માં ભગવાનનું ચૈત્યવંદન બોલવું જોઈએ. સામાન્ય જિન ચૈત્યવંદન કોઈપણ ભગવાન સન્મુખ બોલી શકાય.)
' અંકિંચિ જંકિંચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ-બિંબાઈ, તાઈં સવાઈં વંદામિilઉIL
નમુત્થરં સૂત્ર છે નમુત્થણ અરિહંતાણં ભગવંતાણં IIIી આઈગરાણં, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં |રા પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ ૩|| લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણ, લોગપજ્જઅગરાણે llll અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણં શરણદયાણં, Jain Education InternationaFor Prva pesonal Use Only we ainelibrary.org