________________
કાવ્યસાગરમાં વિહરી, કલેલેમાં પછ
ડાઈ, સરને અનેક મૌક્તિક એકત્ર કરી,
માળા ગુંથી, સજજનકંઠ માટે તૈયાર કરી.
પણ, માળાને પરિપૂર્ણરીતે કંઠમાં સજી અને આકર્ષવા એ કર્તવ્ય રસમનું જ
છે. જેમ કમળને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં
- આણવાનું કાર્ય તે સૂર્યનું-સુજનનું
-પતિનું જ છે. વારિ–કવિ કે સંગ્રાહક તે
માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રજ હજ કરી શકે!
જીવન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org