________________
(૩૯૪). (૧) મૌ. બીજામાને રાસ પાઠાંતર સહિત બીજી આવૃત્તિમાં
પ્રગટ કરે અને દરેટ પૃષ્ઠ પર તેમાં રહેલા કથા વિષયનું નામ આપવું કે જે પ્રમાણે ૩ જામાં કરવામાં
આવ્યું છે. (૨) મુફ વાંચવા વંચાવવામાં બહુજ કાળજી રાખવાની જરૂર
છે, કારણ કે ઘણી અક્ષતવ્ય ભૂલ રહી ગઈ છે. (૩) પ્રથે વિવેચન કે જે ખાસ ઉપયોગી અંગ છે તે અવશ્ય
લખી લખાવી મૂકવું. ત્યાં સુધી તેમ થાય નહિ ત્યાં સુધી જૈનેતર વિદ્વાનનું લક્ષ વિશેષ બળથી ખેંચી
નહિ શકાશ. (૪) અર્થ ફુટ નોટમાં અપાય છે તેમાં વિશેષ વધારો કરે
અને ગ્રન્થને છેવટે શબ્દકે આપ. અલબત તે કામ
મહેનતવાળું છે પણ ઘણું કામનું છે. (૫) જે જે દેશીઓનાં નામ આપેલાં છે તે-જેમકે “ દેશી
એક સમય વૈરાટી ભાઈ”તે તથા તેની નીચે જે પહેલી લીટોથી શરૂઆત કરી દેશીઓ કવિએ રચી હોય તે પહેલી લીટી જેમકે– બેઉમાં યુદ્ધ થશે ત્યાં લાગ્યું...... પૃ. ૫૭ (મિત્ર ૩ જાનું) તેના અક્ષરાનુક્રમે બે જુદા પરિશિષ્ઠ આપવાની જરૂર છે કે જે પરથી તે દેશીએ
ક્યા રાસમાંથી લીધી છે તે સમય પરત્વે એક બીજા રાસને અભ્યાસ કરતાં જાણી શકાય અને તે પરથી એક કવિએ બીજા ક્યા કવિના રાસો વાંચ્યા છે, તથા તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org