________________
હીરના શ્રાવકે.
( ર ) (હાલનાચતી જિનગુણ ગાય દેવી. ગાડી ) મૃગનયણી નારી મુખ્ય ભાખે, લાખવરસ તુજ આઈ.
મુગલહાથે વેચાતાં માનવ, ભાઈરવ વહારે ધાયેરે. મૃગ ૧ સુર સુભટ ધનવંત જિકે નર, જે નર બુદ્ધિ બલીઆ
સાહા ભાઈરવ વિના બીજા ત્યારે, સહુયે પાછા ટલીઆ. મૃ૦૨ નરનારી વૃદ્ધબાલક ચિંતે, નર કે સીહ ન હોય!
સારિગ સમરા સરિખે ભાઈરવ, નવલાખ બંધ છેડેઈરે અ૩ ઉડે પ્રાણુ ઘર બાળક નારી, ઘાલ્ય સહ મુખે હાથે
ભઈરવ જ વિકમસમ હુએ, દીધી ગજસું બાથરે મૃ૦૪ કહિ અબલા"આહિજરત આવ્યે, ભઈરલ! ભલ્લ તુઝ કામે;
તાહરા ગુણ ઘણા અન્ને ગેખું,જિમ સીતા નૃ૫ રામેરે મૃ.૫ ઈણે રામે એક સીતા છોડાવી, હણું સુભટની કેડિ;
ભરવ!તે નવલખ બંધ છેડાવ્યા નાણકેહનિ ડિમ્ર. ૬
૧ મુખ, મુખે, મોઢેથી. આ પ્રતિમા દરેક ઠેકાણે “મુખ” ને બદલે “મુખ્ય, “મુખે” ને બદલે “મુખે ' પ્રયોગ વપરાય છે, માટે વાંચકે અર્થ વિચારતાં ધ્યાન રાખવું. “અ” ને ઠેકાણે આંખે ” દીક્ષા “દીકખા' ને ઠેકાણે “ દખ્યા” પણ વપરાયેલા છે. ૨ આયુષ્ય ! ૩ હાથી જેવા મોગલો સાથે. ૪ કહે. કહે, કરે, માગે, આલે,' વગેરે સ્થલે કહિ, કરિ, માગિ, આલિ” એવી હસ્વ ઈ' કારના પ્રયોગે વાપરવામાં આવેલાં છે ૫ પ્ર. “ અહેવા તન આવ્યું ” ૬ પ્રહ “ ગુણિજન નિત આખું ” આખે એટલે બેલે, કહે. ૭ પ્ર. વિગર હણે નવલાખ છોડાવ્યા” ૮ ન આણી નાણી, કેાઈને પણ નુકશાન આપ્યા વિના.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org