________________
રોત્રુંજય યાત્રા
( ચાપા'. )
સધ ઋષભના પૂજે પાય, વાંધા હીરવિજયસૂરિ રાય; એક આવે એક વલતાં સિ', ડામર સંધવી આવ્યા તસે. ૧ જિન પૂજીને ગુરૂ કનઇ જાય, એ કર જોડી પ્રણમે પાય; વલગી પાય કહિ પરિસા કરૂ, મમ બેલે ગહિલ આદરૂ. ૨ મુગટ કુંડલ ને હિંયડે હાર, ભૂષણ સહુએ પહેરાવ્યાં સાર;
સકલ સાધ પૂજયા વિખ્યાત, મહિમદી હુઈ સહિસજ સાત, ૩ આન્યા સધ પછિ ગ’ધાર, રામજી સમા નહિ કા દાતાર;
તેણે હીરને વાંધા ધસી, હીરે વચન કહ્યુ` તસ હસી. વચન સાંભરે છે કે કહું, હુએ સંતાન તેા શીલવ્રત ગ્રહું;
હવું જણાય છે તે તુબ તણે, સ્યુ' કરૂં જી ગુરૂ હીરા ભળે, પ રામજી નામ હુએ હુસીઆર, કિહાં પામવા સેત્રુંજો સાર;
હીર સરીખા ગુરૂ કિહાં મલે, માર્દૅશમ્હાં સૂરતરૂ લે. કર જોડી શિર નીચુ કરે, ચાક્ષુરવરત તિહાં ઉચ્ચરે;
( ૨૧૧ )
ખાવીસ વરસની નારી સાથેિ, લેતી વ્રત નરનિ સાતિ. ७ તે દેખી પૂજ્યાં નરનારી, ઘણું વ્રત લીધાં તિણે ઠાર;
આવ માછવ થાય ત્યાંહિ, વીરનિ જિમ રાજ ગૃહીમાંહિ. ૮ હીરના પુણ્ય તણેા નહિ પાર, ઘણા જીવના તારણહાર;
નર્દિષેશુની વાણી જાણુ, અનેક નર ખૂજ્યા ગુણુ ખાજુ. * સ`ઘવી પાટણના જેહ, હીરનિ વંદન આન્યા તે; ઈંદ્ર સભા દેખી ગઢગલા, એ કર એડી ઉભા રહે.
૧ ત્યાર પછી ગાંધારના સધ આવ્યા. ૨ બ્રહ્મચર્ચ્યા વ્રતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org