________________
શત્રુંજય યાત્રા.
( ૧૯૭ ) હાથી ઉપરે ચઢીયેા હીર, હાથિ પરવત ચઢિઇ ગભીર. ૧ હીર સર્વના ૨ે પરણામ, સેમવિજયમુનિ ખેલ્યા તામ;
လူ့
જે તુા કરતા મનિ ચિંતાય, શેત્રુજ યાત્રા સુખે તુમ થાય, ૨ એહ અર્થ સાચા નિ ધરે, વિમલાચલ ચાલેવુ' કરે;
સકલ સધ મલે તેણે ડામિ, કાસદ ચલાવ્યા ગામા ગામિ. ૩ લાહાર આગરાને મુલતાન, કાશમેર દેશ અને ખુરસાંન;
મ‘ગાલ કાબિલ ભેટ ને લાટ, ભંભેર ચડ અને મેદપાટ જ ૧ચોદજ કાશિદ ચાલ્યા જાય, ક્ષેત્રજે જાવા સહુ સજ થાય; માફા ટ અશ્વ સજ કરે, હીઅડે હરખ ઘણારા ધરે. અમદાવાદમાં આવે જિસ, શાહ મુરારિનિ મલિ તસિ; મુરારિ શાહ દીયે હુ માન, આગલિ મુકી રત્ન નિધાન, ૬ પૂછે પાતશા ધર્મની વાત, કહે જીવની મ કરી ઘાત; આપ જીવ પર સરખા સહી, એહ વાત ખુદાયે કહી.
( ઢાલ-એકસમે તિહાં રાય વેરાટિ એ દેશી. ) આપ ખુદાયે યુ ફરમાયા, કીડીકું મત મારી;
કુંજર કીટક જીવ સરીખા, હણુતી હાય ખુઆરી. પુખી મીનકુ` કોઇ મત મારા, ખુદાયે પયદા કીને; રનિલા પાત જેણે કદી ન ખાદ્યા, વે દુનીયામે જીતે. પ’ખી. ૨ જોડું ન માને તા કર કાટા, માંધા ખીંચી પાટા; દેખા દરદ કેસા હાતા હૈ, ખૂઝી ગલા ન કાટા.
૫ખી. ૩
૧ અન્ય પ્રત્યે સૈા દિસે કહેતાં ચાલ્યા જાય.” ૨ લીલા પાં
"C
દંડ! અર્થાત્ વનસ્પતિ.
Jain Education International
७
For Private & Personal Use Only
www.jainelibrary.org