________________
(૨૦).
महुरा य सूरसेगा, पावा भिंगा य मासपुरं वट्टा। सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥५॥
सेअंबिआ केयइअद्धं च आरियं भणि । एत्थुपत्ती जिणाणं चक्कीणं राम-कण्हा
ગર. ભંગ (ભંગી ?) દેશ અને પાપાપુરી નગર. વર્તાદેશ અને માસપુર નગર, કુણાલદેશ અને શ્રાવસ્તી નગર. લાટદેશ અને કટિવર્ષપુર.
૬ શ્વેતંબિકા નગરી અને અડધે કેદેશ, એ બધા મળીને સાડીપચીશ દેશ આર્ય ગણ્યા છે. અને તેમાં રહેનારી પ્રજા આર્યપ્રજા ગણાય છે. તથા એટલા જ દેશમાં તીકર, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ જન્મ લે છે.
જે તે વિસ્તારિયા. XXX से किं तं भासारिया ? भासारिया जेणं अद्घमागहाए भासाए भासंति, जत्थ वि જ વંમ જીિવી જવ.Xxx
૭ એ બધા ક્ષેત્રી કહેવાય છે. x x x ભાષાયે કેને કહ્યા છે ? જેઓ અર્ધમાગધી ભાષા બોલે અને લખવામાં બ્રાહ્મી લિપિને પ્રયોગ કરે તે ભાષાર્થ ”
સૂચના–આ આદેશના નામોમાં પુસ્તકની અશુદ્ધતાને લઇને ગોટોળે હેવાનું સંભવે છે. “મલય” દેશ આર્યમાં છે અને અનાર્યમાં પણ છે માટે નામમાં જરૂર ગોટાળો હોવો જોઈએ. આ આ સંબંધે બીજી ઘણી જાણવા લાયક હકીકત તે પુસ્તકમાં છે. પણ અહીં અસંગત હોવાથી તેને લખી નથીઃ-લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org