________________
અકબર પ્રબોધ પ્રસંગ (૧૦૯ ) અનુકરમિં દુઓ પરભાત, મુકી માન રવિ પરગટ થાત;
હીર દરસણ કરવા ગહગ, મોચ્છવ જોઈ ગગને રહ્યા. ૧૭ ભાભેર વાજિત્ર અનેક, હય હસ્તી નવિ આવે છેક;
પાલખીએ અસવારી બહુ, અઢાર વર્ણ જેવે તે સહુ ૧૮ નારી પુરૂષ ન લાધે પાર, અદ્ધિ ઉપસિં કીધે શિણગાર;
વેઢ મુદ્રિકા વેશ અપાર, દાનેં વરસે જિમ જલધાર. ૧૯ દેઈ પ્રદક્ષણ ગુરૂને તેમ, વર વહુ વન્ડિને વળી જેમ,
તેણી વેળા ઉચ્છવ જે થયે, કવિ તે નવિ જાએ કહ્યા. ૨૦ નગર ટુકડા આવે જસે, કુંભ વૃષભહિ મળીઆ તસે,
કરી પતાક માટી દહિં, મિળી સુંદરી તે ગતિ તહીં. ૨૧
ખર જઈ ડાભે સ્વર કરે, બોલે જિમણો જાય;
સાવલંગિ સુદો ભણે, સકળ લ૭િ થિર થાય. ભરી ખપર અહે ભણે, ગિણિ જિમણી જાય;
સાવલિંગ સુદો ભણે, સકળ લચ્છિ થિર થાય. તરૂ ઉપરિ તીતર લવે, ઘડિ શિર સેવ કરંત, સાવલિંગી સૂદો ભણે, અફળાં વૃક્ષ ફળત.
ચોપાઇ.) ત્તેિપુરમાં પેસે જસિં, મળ્યું અસુરનું મડદુ તસિં;
શ્રાવક કહે પડખે મુનિરાય, હરમુનિ તે ચાલ્યા જાય ૧ મનસ્ય ચિતે સુકન ચુસાર, અન્ન પુષ્પ વાજિંત્ર અપાર;
અસરણ તણે જિમ લેવું જઈ, તુરક મળે તો રૂડો અહિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org