________________
વિમળશાહ વૃત્તાંત,
હજગમાં વિમલ વડે નરાય. વિમલ તે વીરતળે! ચુત હોઇ, વીરમતી જસમાય;
રાજા ભીમતણા તે મંત્રી, વિમલ તે જગવિખ્યાત હૈાજગ. ર દંડ મંત્રીએ ભીમ ભભેા, વિમલ લીએ તુજ રાજો; ગજ હસ્તી નર આયુધ મેળે, વઢવા કેરાં સાજો હો. હાજગ ૩ તુજને શીશ ન નામે કહીએ, જિનપ્રતિમા તસ હાર્થિ;
નિત્ય પ્રણામ કરે છે તેહને, માયા કરિ તુમ સાથિ....જગ૦ ૪ રાજા રીસ ભરાણા ત્યાહારે, સકળ સુભટ નર કાપે; વિમલ મત્રી સિંહ સરિખા આયે, કા નવિ લજ્જા લા પે હા. જગ નરપતિ કપટ કરી તિહાં ખેલ્યા, તુમ ઘર મત્રી જોસ્યુ; વિમલ કહે નૃપ હવડાં આવેા, અમે પવિત્ર અતિ હાસ્યુ હા. જગ
પ
( ૯૩ )
તામ ભૃપ સમકાળે ઉઠયા, સાથેિ સહુ પિરવારો; પ્રથમ પેાળિ માંહિ નૃપ પઈ ઠા, દીઠા ગજ હિંસારા; હા. જગ૰ ખીજી પાળિ માંહિ નૃપ પર્યં ો, દીઠા રથ હેથીઆર; જિણ જીવ રખી નાળિ ઘણેરી, સુભટતણા નહિ પારે; હા. જગન્
ત્રીજી પાળિ માંહિ નૃપ આવે, દીઠી વૃષભાહાર;
નૃપ ચિતે સહી પડયા ખસેડે, કિડાં આવ્યા એણે ઠાર,
૯
હા. જગ
ચેથી પેળિ માંહિ નૃપ પઈડા, વાજિત્ર વાજે અનેક;
Jain Education International
For Private & Personal Use Only
G
www.jainelibrary.org