________________
( ૨ )
શ્રીહીરવિજય.
ગર્ચા તલાર કને પાધર એ. ૐયા તેહના કાનર, તિણે કહ્યું ખાનને, લેવા ઠામ દમડીતા એ. માકલ્યા બદા તામરે, ઝવેરીવાડમાં; આવ્યા હીરને ઝલવા એ. સાહ્યા હીરના હાથરે, વલગા કલપડે; રાઘવ ગંધ્રપ વિચ થયેા એ.
સેમસાગર વલગેહરે, ફાડયા કલપડા; હીરતળું મૂકાવીએ એ.
આલી ન્હાસતાં કાટરે, વળી મૂકાવતાં, રાઘવ હાથ ઘાયે સહી એ.
હીરે કર્યું' પલાયનરે, ઉઘાડી દેહું; મીદ્ધિકે ધ્રૂજે ગુરૂ તહીં એ.
ધિગ ધિગ માન કષાયરે, જિષ્ણુ જગ રેાળવ્યા; શ્રષક તે રહ્યુ કર્યું. એ!
( દુહા, )
“ ઋષભ તથા સુત વરસ લગે, માને દુખી થાય; મહુબલિ સરિખા રાજ, વેલડીયે' વિટાય.
Jain Education International
For Private & Personal Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
www.jainelibrary.org