________________
પપ૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
કૃપાચાર્ય કૃતવર્મા, અશ્વત્થામા તીરે, સુયોધનને જાઈ વારણ, ક્ષેત્ર આવ્યા દીનશે. પાં. ૧૮ તે અવસ્થા દેખિ પિત, નિદતા કહે એમરે, પ્રસન્ન થઈ આદેશ આપ, હણું પાંડવ જે મરે. પાં. ૧૯ હણું પાંડવ સુણ એહવે, થયે ચિત્ત ઉલાસરે, પાણિસ તસ પંઠિ ફરસી, હણે કહિ ઉલ્લાસરે. પાં. ૨૦ કટક સૂતે તે જઈને, ધૃષ્ટદ્યુમ્ર શિખંડીરે, યુદ્ધ કરિ ચિરકાલ પાંડવ, હણવા બાલક ચંડરે. પા. ૨૧ તેહના શિર આણિ મુંક્યા, સુધનને પાસરે; સુધન પિણિ બાલ દેખી, કહે ઈણિ પરિ તાસરે. પાં. ૨૨ ધિગ તનધય ઐલિ આણ્યા, કિરૂં માહરૂ પાસિરે; ભાગ ગ્રાહક પાંડને, ક્ષય થયે નહી તાસરે. પાં. ૨૩ દુખે પીડ ઈમ કહીને, સુયોધન મરણોતરે; કૃપાદિક તે સહુ લાજ્યા, ગયા શેક ધરંતરે. પાં. ૨૪ ભક્તિ કરિ અનૂકુલ કીધે, પાંડવે બલભદ્ર; આવીયા નિજ સિન્ય દીઠ, હણ્યા બાલકક્ષુદ્રરે. પાં. ૨૫ પાંડવાના ધાન્ત રાષ્ટ્રના, બીજાના પિણિ પાર્થરે; સરસ્વતી મહાનદી તીરે, પ્રેતકાર્ય કૃતસ્વાર્થરે. પાં. ૨૬ ક્રોધ પાંડવ ભર્યા બહુ પરિ, હીયે ધારી અમર્ષરે; દ્વાલ સતાવીસ ખંડ સપ્તમ, કહીએ છનહર્ષરે. પાં. ૨૭ સર્વગાથા, ૫૮. પાઠાંતર લ્ટર.
દૂહાદુર્યોધન જાણી હણે મગધનરેસરતામ; જવાલિત ક્રોધાગ્નિ થયે, મૂક સંમક નામ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org