________________
૧૨
૧૩
૪૬૬ શ્રીમાન જિનહર્ષમણીત. પ્રીતિવત થયે તામ ભક્તિ દેખી કરી હલાલ. ભ. શિષ પાંડ બેલાઈ કહે ઈમ હિતધરી હલાલ. ક. ૧૧ એક એક દિવસ પંચાલી સર્વે સેવવહેલાલ; સ. ન્યાયરીતિ મુનિ નારદ કીધી એહવી હોલાલ કી. યાજ્ઞસેન્યાને ગેહ એક બેઠે તિયે હલાલ એ. તે ઉપરિ તિહાં બીજે કઈ આનિસે હલાલ. બી. દ્વાદશ વર્ષ પ્રમાણ તીરથયાત્રી હસ્ય હોલાલતા. તે પાતકથી છૂટકારે થાઈયે હોલાલ. છૂ. એક દિન રાય યુધિષ્ઠર તિહાં બેઠે હતો હેલાલ તિ. આબે અર્જુન તાહ ભાઈનવિ જાણુત હલાલ ભા. સત્ય સેવા કરવાને કાજે મન કી હલાલ કા. માત ભ્રાત જનકાદિ સહુમલી વારી હલાલ. સ. તેપિણ ચાલે તેહ કર્યો તીરથ સહુ હલાલ; ક. જીહાં જનાર દેવ નયા ભાવે બહુ હલાલ. ન. ૧૪ અનુક્રમે ગયે વૈતાઢય પ્રથમ જન તિહાંન હલાલ, પ્ર. અસુભ કર્મ દુઃખકેડિ તિહાં સગલા ગમ્યા હલાલ. તિ. ઈણિ અવસર વિદ્યાધર વિધુર નિહાલીયે હલાલ વિ. કિરતાં દુખીયે તામ પાર્થ બોલાવી હલાલ. પા. ૧૫ હું મણિચૂડ વૈતાઢય ઉત્તર શ્રેણિ રહું હલાલ. ઉ. હેમાંગદ મુજ રાજ ગ્રહો દુઃખ હું સહુ હલાલ. 2. ધન્વી અર્જુન તાસ વચન ઈમ સાંભલી હલાલ વ. બેઠે કલ્પિત તાસ વિમાન મનરલી હલાલ, વિ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org