________________
૪૦ શ્રીમાનું જિનહર્ષપ્રણીત.
રામ બલભદ્રને લઈને ચાલીયા, સમુદ્રવિજયદિ હર્ષલું માલીયા દેઈ મથુરા ઉગ્રસેન રાજા ભણી, ગયા સેરીપુરે થઈ વધામણી. ૧૮ જીવયશા હિવે કંસ મરણથી વિહલ હેઈ, ગઈ રાજ ગૃહપુર યા દવને ક્ષય કરૂં જોઈ; કેશવિકીરણ રેતી શેકાકુલ વિકરાલ, પૂત્રીકા રેવે પૂછયે જરાસિંધ ભૂપાલ. ૧૯ રામકૃષ્ણ હર્યો મુજ ધણું તાત, અઈમુત્તે કહી થઈ ખરી વાત; ઢાલ બાવીસમી ખંડ છઠાતણી, થઈ પૂરી જિનહર્ષ સોહામણી. ૨૦ સર્વ ગાથા ૭ર૧,
દુહા, જરાધિ કહે દીકરી, રેવે કિશું ગમાર; જડ કાઢિસિ યાદવતણી, રેવાડિસિ તસુ નાર. ૧ દેઈ એમ આશાસના, સેમક નામે રાય; મૂ સમુદ્રવિજય કહે, તેહને એમ સીખાઈ ૨ સમુદ્રવિજય આદર દિયે, સ્વામિવચન કહેતામ; કુલ અંગારા આપ તું, નારાયણ ને રામ ૩ મારણહારા કંસના, તુજ વૈરિ એ જાણવું છાંડી રાજ્ય પૂરવ પરે, કર મુજ આણ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org