________________
૪૩૮
શ્રીમાન જિનહર્ષપ્રભુત.
કેપીયે કૃષ્ણ હાસે નિહાલી, ધનુષ આપીયે તુરતવાલી; કટાક્ષ કુસુમ ભુજા તાસ પૂજ્યા, વડવડા રાજવી દેખી ધૂા. ૬. મેં અધિપી એપી સારંગ ધનુષ સધીર, અનાવૃષ્ણિ
ઈમ ભાષે રોષે ગોપવી વીર; વસુદેવે નિજ ગ્રહથી મૂળે કંસની ભીતિ, ઉછવને
મિસે હિવે જેઠી યુદ્ધ જેવા રીતિ. ૭ દેશદેશાધિપ તિહાં વલી આવીયા, વરી નિશ્ચય ભણી કંસ તેડાવીયા, કૌતુકી કૃણ બલભદ્રસું સંચર્યો, માહિ યમુના કાલી નાગસે વશ કર્યો. ૮ બે ગજ યમઆકાર પ્રચંડ અખંડિત દેહ, કસે મૂક્યા વૈરીનિવારણ કારણ તેહ; હણી કૃષ્ણ પોત્તર નામે ગજરાજ, રામ હ ચંપક સિંહનાદ કરી આવાજ. રામ તિહાં આવીયા કૃષ્ણને દાખવે, સમુદ્રવિજયાદિ જણાઈવા ભાખવે, નામ લેઈ (ર) સહુ દેખાલીયા, હેજ તેજે કરી લેયણે ભાલીયા. ૧૯ નિજ ષટુ ભાઈ કેર હંતા જાણે કેસ, કૃષ્ણ હીયામાં થાપી કપાગનિ રહયે ડસ, મંડ૫ જઈ બેઠે ન ધરે મન કેહને બીહ, પાસે બેઠે રામ જાણે સાલે સિંહ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org