SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ શ્રી શત્રુંજય તીર્થરાસ. તે માટે એણગિરિ, પ્રાણત્યાગ મ કરે; રૈવતગિરિ જાઉ તિહાં, સંપત્તિ લહે; ભીમસેન પૂરે તે, મુનિને પીડા દીધ; અષ્ટાદશ ઘટિકા, તેહનાં એ ફલ લીધ. ૧૦ આરાધી જેન વિરોધી જે મુનિ કેઈ લહે કષ્ટ વિરાધ્યા આરાધ્યા સુખ . હવે આગલિ તુજને ભદ્ર હુસે નિસંદેહ; ગયા અશુભ કાલ, ન કરે દુઃખ મનમેં એહ. ૧૧ એહવે થાઈસજીન, મંડિત ભુમિ કરસિ પુણ્યવંત શિરોમણું, પુણ્ય ભંડાર ભરેસિ. તુજ સરિખો નર કેઈન હુએ ઈણિ સંસાર; તુજથી બહુ લેક ભણું થાશે ઉપગાર. ૧૨ મુનિ વયણ સુણી વૈ,-દેશીક મિત્ર સંઘાત; મુનિ ચરણે લાગી ચલ્યા, કરવા ગિરિ જાત. ગયા રૈવત ભીમ અનુજ જીન મંદિર ભાલ; લીધી આરાત્રિક સંધ અમાત્ય ભુપાલ. ૧૩ કીધી આરાત્રિક ભીમતણી ઉપલેક્ષ સચિવાદિકને કહે એ દિશે જે દક્ષ. અવલોકય અમાત્ય વદે એ રાજન્ એ હાઈ; ભીમસેન સચરસું આવ્યા પ્રતિ દિશ જોઈ. ૧૪ એતલે સહુ ઉઠયા રાજા હર્ષ સંજાત; ભીમસેન ભણી મલીયે ઉલસી ગાત. બીમ પણ મલી ભાઈને, ઘણે ઉછાહ; નયણે આંસુ છુટા મિટિ તન દાહ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy