SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજયતીર્થરાસ. એહિજ ઉત્તમ ધર્મ કહાવે કિ, સુ. પૃથ્વીપતિને લક્ષ્મી કીરતિ સ્વગ પ્રદાતા કિ, ૩૨૭ મુજય સુહાવે; સુ. સુ. લહીએ ન્યાય ધર્મથી સાતાકિ, સુ. ૨૦ રાજ્ય 'ધર મુજથી સવાયા ક, સુ. ઋણુ પરિ કુમાર ભણી સમજાકિ; પહેલી ઢાલ છઠા ખડ કેરી કિ', સુ થઇ જીન હર્ષ પૂરી અધિકેરીક સુ. ૨૮ સુ Jain Education International સવ ગાથા, ૩૬. હા. શિક્ષા દીધી ઋણુ પરે, કુમાર ભણી નરનાથ; તે પણ વૃત્ત નવ તજે, અહિં અમૃત વિષે સાથ. વાચેર્યાં તે પણ નવ રહે, કરતા કુમાર અન્યાય; વાલ્હા તે પણ પુત્રને, નિગડ પહિરાયા પાય. નિગડમાંહિ રહિતાં થકાં, ક્રોધી અવસર જોઇ; માર્યાં માતિયતા ભણી, વારિ ન સકયા કાઇ. ભીમસેન રાજા થયા, કુમિત્રતણા પરિવાર; મદ્યાર્દિક સેવે વ્યસન, પીઠે લેાક અપાર. ૪ હવે સચિવ પ્રધાન સહુ, આલેાચી મનમાંહિ; દેશ થકી પાપી ભણી, કાઢા ખિણમાં સાહિ, પ તાસ અનુજ રાજા કીચે, શાસ્ત્ર ન્યાય સુજાણ; સચિવાદિક પરજા સહુ, કીધી આણુ પ્રમાણુ, દેશ થકી કાઢયે થકા, ભીમ જઈ અન્ય દેશ; સગલેહી ચારી કરે, ક્રુત્યજ વ્યસન વિશેષ ૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy