SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. ૧ ૨ શર પાષાણુ સોગથી, પડયે દ્ઘિ મૃતીર; રણુતીરથ વૃક્ષે દહન, થયા સંસ્કાર શરીર. ઢાલ-ધનધન સંપ્રતિ સાચા રાજા એ દેશી,એ દેશો. ૧૩ રાવણ રામ મહાયુધમાતે, જય ઇચ્છાએ તામરે; ઉધ્ધત ભટ એહુ દિશે ઉછલીયા, હસે કરણસ ગ્રામરે. રા. રામ સુભટ ભ્રંસુ' હલકારા, ધાર્યાં કર હથિયાર રે; રણ કરણ રાણીના જાયા, દેડયા જમ આકારરે. રા. રાક્ષસને ખલ મુડિયા જાણી, હસ્ત પ્રહસ્ત એ વીરરે; રણુ કરવા ધાયા ઉમાહ્યા, રથ સ્થિત ગ્રહી ધનુધીર૨. રા. 3 શમ સૈન્યથી એ નીસરીયા, મહા કપી નલ નિલરે; રાવણ ભટસુ` સનમુખ હુયા, યુધ્ધ કરવા નહીં ઢીલર. રા. નલ કપીદ્રે હસ્તને હણીયે, હણીયે. નીલ હસ્તરે; સુર આકાશથકી તિહાં કીધી, તૃષ્ટ કુસુમની વૃષ્ટિરે રા. પ હસ્ત પ્રહસ્તનિધન દેખીને, દશમુખ ખલથી તામરે; મારી સિ`હુ જ ઘન ખલત્રતા, સ્વયંભુ શરણુ સુક નામરે. રા. ૬ ચંદ્ર અકામ બીભચ્છા, મકરા દ્વારા કામાક્ષરે; ગ‘ભીર સિ’હુરથ અવસરથી ખીજા,પણ નીકન્યા આખરે, રા. ૭ મદનાંકુર સંતાપ પ્રપિત તિમ, અકેાસ તદન જાણીરે; દુરિતા તથપુષ્પાસ્ત્ર વિઘન વલી, પ્રીતે કર ખલખાણીરે. રા. પ ઈત્યાદિક વાંનર જીજ'તા, હણીયા રાક્ષસ તામરે. સૂરજ પણુ અસ્તાચલપટુતા, સૈન્ય આા નિજ હારે. રા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy