________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨૭ ઇંદ્રજીત મઘવંત જણ્યા હવે, બે પુત્ર લગન સુભદીસે, રાણું મદદરી અનુક્રમે, દેખી ૨ મન હસે રે. ઈ. ૨૪ હવે જીપીવૈશ્રવણ પ્રતે, શત્રુ સેવક નિષગચારીરે. દશમુખ લંકા નગરી ગ્રહી, પુષ્પક બેસી બલિધારીરે. ઈ. ૨૫ રિપપુર ઈણ નામિન કરી, તે રિષ્ય રાજાને દીધેરે, પાંચમી ખંડઢાલ છઠી થઈ, જીનહર્ષ વેધ કર લીધેરે. ઈ. ર૬ સર્વ ગાથા. ૨૦૮ દુહા આદિત્ય રજા નૃપને , વાલી સુત બલવંત;
સુગ્રીવ સુત બીજે થયે, ભુજ બલ જાસ મહંત ૧ કન્યા તાસ કનીયસા, શ્રી પ્રભા ઈણ નામ; સકલ કલાગુણ સુંદરી, રૂપવંત અભિરામ. ૨ રિષરજાને પણ થયા, બિસુત જગ વિખ્યાત; કાંતા હરિકાંતા તણા, નલ નીલાભિધ બ્રાત. ૩ હવે આદિત્ય રાજા કીયે, વાલિ ભણી રાજેસ; યુવરાજા સુગ્રીવને, નિજ લીધો મુનિવેશ ૪ સુર્પણખા લઈ ગ, ચંદ્રોદય નૃપજાત; આદિત્ય રાજા સુત ભણી, ખર સુભ લક ગ્રહીત. ૫ ગત ક્રોધ દશગ્રીવને, મદરી વયણે; તિહાં રાજયે તિણ થાપીએ, બહિની પરણાવેહ. ૬ મૂએ ચંદ્રદર ભારયા, અનુરાધા વનમાંય; વિરાધાખ્યાનંદ જ, ગુણ ભાજન સુખદાય. ૭ સાંજલિ બલવંત અન્યદા, વાલિ કપીશ્વર તામ, દશ મુખ સહી શકે નહિ, તેડાવ્ય નિજ ઠામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org