SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુતીર્થરાસ ૩૧૯ નૃપ મુનિને નમિ જેતલે હે, બેઠે સુણવા કામ; ભામંડલ પણ એટલે, આ ૨ વિદ્યા ધર આવૃત તામ સી, ૨૫ જ્ઞાનવંત મુનિ ઉપસે , ધર્મ શર્મ દાતાર; પંડરીક ગિરીવર તણે, વલી ભાષે મહતમ અતિ વિસ્તાર. સી. ૨૬ ધર્મ તણું સુણી દેશના હે, હરખ્યા સહુ નરનારિ, ખંડ પંચમાની થઈ, જીનહર્ષે કહી પૂરી ઢાલ એ ચાર. સી. ૨૭ સર્વગાથા ૧૩૪, દુહા ભામંડલ મુનિમુખ સુણું, બહિન ભ્રાત સંબધ. તે જીન નમવા ચાલી, નહી જાસ પ્રતિબંધ. ૧ ભામડલ ઉપરોધથી, દશરથ નૃપ હિત આણિ; જનમ સફલ કરવા ચલે, શત્રુંજય ગુણ ખાણું હું ચારે પુત્ર પરિવારણું, મંડલીકેભ્ય અનેક; કાન માનશું આપતે, રાજા ધરી વિવેક. ૩ દેવાલય સાથે લીયે, જીન પૂજાને કાજ ઠામ ઠામ જીન પુજતા, ભાવસાયરની પાજ. ૪ શત્રુંજય પટુતા કમે, સહુ નમીયા જીન રાય; વલી પ્રાસાદ કરાવીઆ, નિરમલ કીધી કાય. ૫ ગુરૂની ભકિત પુજા કરી, દીધ યથાવિધ દાન; સંધ સહિત તીરથથકી, ઉત્તરીએ રાજાન. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy