SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. રામલીલાએ ઉઠીયા, સિંહાસનથી તામ; કરગ્રહી ધનુષ ચઢાવીયે નિધુર સ્વર હે કીધે ધુ સહુ ગામ. સી. ૭ કુસુમ વર્ષ મેં તેને હૈ, કંઠ ઠવી વેમાલ; સીતા પીતા રામસું, સહુ પામ્યા. હમનમાં ભૂપાલ. સી. ૮ બીજે ધનુષ ચઢાવીયે હૈ, લક્ષમણ પણ તત્કાલ; ખેચરનિજર કન્યકા, અષ્ટાદેશ થિી તેહને - સુકુમાલ. સી. ૯ સુદિનરામ સીતાણું છે. કાઈ નૃપ વિવાહ ભદ્રા કનકેનરેશની, પરણાવીહ ધરી ભરત ભણી ઉછાહ. સી. ૧૦ દશરથ આવ્યો નિજ પુરી , વહુ વર પુત્ર સંઘાત; જનક નરેશ સંતોષીયા, બીજા પણ હે રાજા નિજ ૨ પુરી જાત; સી. ૧૧ ચારે સુત મહા વિક્રમી છે, વિનયવત ગુણવંત તાતાજ્ઞા માથે ધરે દશરથનૃપહો સુત દેખીહરષલહંત. સી. ૧૨ એક દીવસ જન સ્નાત્રને હે, દશરથ રાજા નીર; મુક સુમિત્રાનારિને કચુકીને હે હાથે દઈ સુખસીર. સી. ૧૩ બીજી પણ રાણી હે, રાજા દાસી હાથે; મૂકયે શીધ્ર પણે ગઈ, તરૂણું જઈ હૈ દીધે * સહકેને હાથે. સી. ૧૪ શીધ્ર ના તે વૃધ્ધથી હે, રાણી થઈ ઉતાલ; માન ભંગ ભયથી ગલે, પાસ ઘાલ્યા હો ઢીલ કીધી નહિ રસાલ. સી. ૧૫ નાવ્યાં મુજ નવ મોકલે છે, મુજ વીસારી ના. હું ગરડી ન ગમી સહી, નાહીને હે માની પણ ચેવન લાહ. સી. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy