SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. દુહા. ૧ શ્રી અરિહંત ચરણે નમું, જેથી સહુ સુખ હાઇ; ચોથા ખડ કહુ' હવે, સાંભળજો સહુ કાઇ. સુરપતિ આદ્ય અવસર્પિણી, પ્રથમ કીયા ઉદ્ધાર; ભરતેસર ખીજા હવે, સાંભળી તુ... અધિકાર. ૨ ભરત તણે પાટે પ્રવર, યેા અાધ્યા રાય; દ'ડવીભિધ આઠમે, ટાલે ઈતિ અન્યાયઆ ચારે ભરતેશ જેમ; શ્રાધ પુજન સુવિચાર; ત્રિણ ખડના અધિપતિ, જગમે જશ વિસ્તાર. ૪ ષટ્કઝિટ પૂર્વ કડિ ગયાં થયાં; ભરતાધિપથી જાણુ, સાધર્મેદ્ર એઠા સભા, નિજ ગુણુ કરે વખાણુ. દેખી નૃપ ક્રુડ વીર્યને, રષભ વશ સણગાર; સામિવત્સલ નિત્ય કરે,ધર્મ અક્ષેાલ્યા ત્યાર શ્રાવકને જીમાવિને, જીમિ નિયમ ધરત; ઈંદ્રપ્રસ ́સા એહવી, કીધી સહુ સુણુંત. ઢાલ-—મહિષ્કૃષ્ઠ જાલિમ જિટણી, એ દેશી. ૧ સુર કાઇ મિથ્યાત્વ વાસી, સદહ્વા નહી વચનવિલાસીછે; સુ. મન માંહિ મત્સર ધરીને, બહુ રૂપ શ્રાવકના કરીને હા, સુ. હૃદય કનક જનોઇ સાહે, ધર્મી જનના મન મેળે હા; બ્રહ્મચર્ય નિર્મલ પાલે, સગતિ નારીની ટાલે હા. સુ. ૨ વ્રત માર શ્રાવક કેરાં, ધારે વારે ભવ ફેરા હા; તનુવત્રનિર્મલ પહેર્યા', આચાર કીણી ન વિસર્યા હા. સુ. ૩ અલી ખાર તિલક અણાયા, સરિ કપિલ શિખા સેાભાયાહાં ભરતેષ પૂર્વે કીધાં, ચઉ વેદ ગુણે સુખ સીધા હો. સુ ૪ ૨૬૦ Jain Education International For Private & Personal Use Only 3 પ ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy