SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૨૩૩ હાલ–વાલા મહારે જુહાર માનજેરે કાજોયા હારે જુહાર માનજે. એ દેશી. ૨૦ - રાગ-પરકીયે. રાજેસરથે તે વેષમુનીને લે રે, ભરતેસ રથે વેષ મુનીને લેજે રે; થાતે એ વાંદે જેમ નરનારી. રા૦ ૧ ઇંદ્ર આદિ દેવતારે, વ્રત મુદ્રા દે આણિક સર્વ વિરતિ લેઈ ઉચર્યા, કાંઉ દંડક મધુરી વાણિરે. રા. દશ સહસ્ત્ર ભરતેસણું રે, રાજવીએ વ્રત લીધ; પરભવ સેવા સુખ કરી, સંઘાત સ્વામીને કીધરે. રા. સુર અસુર નર કેવલી રે, વાંધા ભકિત વિશેષ; અનુકૃમિ રાજ રૂષી સહુ, કાંઈ વાંઘા મુનિવર શેષરે. રા૩ ધરાભાર ધરવા ભણી રે, ભરત સુત બલવંતરે; આદિત યશાને સુરમલી, રાજ્યને અભિષેક કરત. રા. ૪ કેવલ જ્ઞાન લહ્યા પછી, રૂષભ શાની જેમ તેહ, ગામાગરપુર વિહતા, સમતારસ પૂરિત હશે. રા. ૫ ધર્મોપદેશ દેઈ કરી, પ્રતિબધે ભવ્ય જીવ; પૂર્વ લક્ષ પરિવારનું, કરે ભરત વિહાર સુદીવજે. રાવ ૬ અષ્ટાપદગિરિ જાઈનેરે, ભરત મુનીશ્વર તામ; ચાર આહાર તજ્ય ઈહાં, પામવા શિવપુરી ઠામ. રા. ૭ કીધી તાસ સંલેષનારે, સિદ્ધાનંત ચતુષ્ટય; વરે મોક્ષ બીજા મુનિ, અનુક્રમે પામી તુષ્ટિરે. રા૮ સ્વામી જેમ સ્વામી તણરે, પુત્ર ભણી સુર રાય; મહિમા કીધ નિર્વાણની, તિહાં ઉચે ચૈત્ય કરાય. રા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy