SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ-તીર્થરાસ. ૧૪૩ લહસે શિવપુરકમ ખપાય, અનંત ચતુષ્ટય જીહાં કહેવાય. રા. ૪ એહવું સાંભલિનાગ અનત, શત્રુંજયને હર્ષધરંતરા. હું પણ સાગ્રહ તાસ અવસ્ય, એ સાથે ગયા તિર્થઉદિશ્ય. રા. ૫ અષ્ટાબ્દિકાતિહાં ઉછવકીધ, સુરભવને તિણ લ્હાવો લીધરા. નિજ ડામ ગયે રાજકુમાર, હૈયડે તિર્થ સ્મરણ ધાર. રા. ૬ તીર્થ શ્રી શત્રુંજય જોઈ, એ સરિખે નહીં ત્રિભુવન કઈ રા. દરસણ ફરસણ કરતાં જાસ, દૂર આપદ જાય નાસી, રા. પુણ્ય તિર્થ લહીયે એહ, ભેટયાં ભવને લહીએ છે. - એહને મહિમા અનંત અપાર, સુર ગુરૂ પણ પામે નહિ પાર. રા. ૮ તીર્થતીર્થભમતા રાય, જીણ તમ આવ્યે ઈડાય, . હાં તુજને દીઠે ભરતેશ, વાત કહિ તીર્થ લવલેસ. . ૯ શ્રીબાહુબલપુત્ર રતન્ન, તેમ યશા નામે ધન ઘ, રા. તિણે કરાવ્ય એ છનગેહ, રૂષભ દેવને ધરી નેહ રે. ૧૦ શ્રીયુગાદિ જનવર જગદીસ, સુર સુરપતિનામે જસસીસ રા. તું પણતેહને સુત ગુણવત, નયણે દીઠે મન ઉલસંત. રા. ૧૧ સાંભલિ મુનિવર વયણ રસાલ, શત્રુંજય સ્મ ભૂપાલ; રા. રૂષભ સ્વામીને પણ ધરે ધ્યાન, મુનિવરને વદેદઈ માન. રા. ૧૨ મુનિ ગો આશિષ તાસ, ચકી આવ્યો નિજ આવાસ; રા. વાત સુણી બાહુબલિ તામ, આવ્યા ભારત કરિ રણ સંગ્રામ. રા. ૧૩ સિંહનાદ કી તિવાર, વાદયે હૈયડે ક્રોધ અપાર; રા. વગડાવ્યા ભંભા નિશાણ, પડે સાંભલિને કાયર પ્રાણ, રા. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy