SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. આપે પ્રાણુને ક્ષણમાંહિરે. નિ. ૬ પુર આરામ મનખાદિક દેશમાં રે, | તીર્થ ગણુઇ છે મહારારે; પણ શત્રુંજય તીર્થ સરિરે, લેય પાવન તીર્થ કહાંઈરે. નિ. ૭ સો યાત્રા અન્ય તીર્થ કીજતારે, નર નારીને જે પુન્ય હાઈરે; એક યાત્રા શત્રુજ્ય તીર્થ ઈમરે, થાય પુન્ય પ્રબલ ગુણ જોઈશે. નિ. ૮ તે તીર્થને દક્ષિણ દિસેરે, સરિતા શત્રુંજયાભિધાન; સમભાવ જલ પૂરણ દુખ ચુર્ણરે, અરિહંત ચિત્ય મડિત જગમારે. નિ. ૯ શત્રુંજયા પાપ બાહિણી, તીર્થ સંગતિથી પરમ પવિત્ર, ગંગા સિધુ થકી પણ એ ઘણું રે, ફલ દાયક એમોટે ચિત્રરે. નિ. ૧૦ કાદંબક પુંડરીક તણેરે, વિચિમહે છે દ્રહ સુવિશાલ; તેહને સ્વામી અધિક પ્રભાસ છે, કમલાભિધ ભરેતેસર ભૂપાલરે. નિ. ૧૧ એ કહની માટી લેઈ કરી, તેહના જલસું પીડી વાલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy