________________
શ્રી શત્રુજ્યતીર્થરાસ. ૧૦૯ આછો તેરે દીપ રવિ બિબતણી પરેરે. ચલ્યા ચક્ર આકાશે, અઠાઈ કૃત તાસ; આજ લશ્કરે કેડિ પ્રમાણે સંચજે. ૧૦ ઉન્નત નમાવે પ્રાણ, નમતા થાપે ઠાણ, આજહે ગરે પર્વત સરીખા તેહને દલેરે જે. તે પાસિયે પાસિ, ઇણ પરિ સાધે દેશ આજહે સઘલારે દેશાધિપ આવીને મલેરેજે. ૧૧ ચજન કરે પ્રયાણ, ચક કેડે રાજાન; આજી ચકી દિવ્ય શક્તિ સહિત દક્ષિણ દિસેરેજો. દક્ષિણદધિને પાસે, વદ્ધકિ ર આવાસ; આજી લશ્કરરે ઉતારી, તિહાં જઈ મન રસેરે જે. ૧૨ પિષધસાલા માહિ, અષ્ઠમતપ બાહિ; આજહે પિષધરે લેઈ બઇઠા ભરતનરેસરૂરે જે. ધ્યાન ધરી મન તામ, સાધવા વરદામ; આજીહે પારીરે પિષધબલ, વિધિ કીધી વરે જે. ૧૩ હેમ રથે ચઢી નાહ, બાણ ધનુષ બાહ; આજી દરિયારે કઠે, તે ચકી આવીરે જે. રથ દઈ નાભિ પ્રમાણ, જલ અવગાહી જાણ; આજીહો સાયકરે નાયક, કોદંડ ચઢાવીયેરે જે. ૧૪ કરતા દિશિ ઉધાત, સેવન અક્ષર જોતિ; આજહે દ્વાદશ જન જઈ પડયે સભા વિગેરે જે દેખી સુર સુરપાત, નાણ જેમ દંડ થાત; આજીડે વરદામરે મન કે ગરવા ચેિરે જે. ૧૫ સહુ તેહને પરિવાર, આણી કે અપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org