________________
ददातु श्रुतदेवता सिद्धिम् .
अवतरणिका.
અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અ ગ્રેજી, અને આવા કાવ્યના ગૂજરાતી ગ્રન્થી પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસ વડે આ ગ્રન્થને અમે તરફથી બહાર પડતા ગ્રન્થમાં “ગળ્યાંક ૩૦મા”. (જૈન ગૂર્જર-સાહિત્ય દ્ધારે ગ્રન્થાંક ૪થા) તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ.
અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અયોગ્ય લેખાશે નહિ. મહૂમ શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે, પિતાના વીલમાં રૂ. ૪૫૦૦ની રકમ, બીજી રૂ. ૫૫૦૦૦ની અન્ય માર્ગે ખર્ચવા ક ઢેલી રકમ સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા, ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મહેમની યાદગીરી માટે શુભ કાર્યમાં ખર્ચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦ની રકમ ઉમેરાઈ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રી આનન્દસાગરજી ગણિની સલાહ અને ઉપદેશથી, તથા શાહ ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રકમેને એકઠી કરી મર્હમની યાદગિરી માટે આ ટ્રસ્ટ સને ૧૯૦૮ માં સ્થાપ્યું, તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી દ્રસ્ટડીડ કરાવવામાં પણ આવ્યું. મહૂમ શેઠની દીકરી તે મમ મૂલચંદ નગીનદાસની વિધવા બહુમ બાઈવીજકરની આશરે રૂ. ૨૫૦૦૦ની રકમ તેના ટ્રસ્ટીઓ તરફથી આવવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ ના આશરાનું થવા ગયું છે. ફેડને આંતરીયભાવ “જૈન વેતાંબર મૂર્તિ પૂજક ધાર્મિક સાહિત્યની,” જેવું કે પ્રાકૃત,સંસ્કૃત, ગૂજ રાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં-વંચાયેલાં પ્રાચીન પુસ્તકે, કાવ્યો, નિબંધ, લેખો વગેરેની જાળવણી અને ખીલવણું કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org