SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી પાસે નોટ માગવા નથી આવ્યો . ‘વોટ’ અને ‘સપોર્ટ’ માગવા પણ નથી આવ્યો. હું તમારી પાસે માત્ર તમારી ‘ખોટ’ માગવા આવ્યો છું. એ ખોટ, જે તમને રાત્રે સૂવા નથી દેતી. એ ખોટ, જે તમને દયાને પાત્ર બનાવે છે. એ ખોટ, જે તમારાં માબાપને, તમારી પત્ની અને બાળકોને માથું ઊંચકીને ચાલવા નથી દેતી. હું મુનિ તરુણસાગર તમારા હૃદયના દરવાજા ૫૨ ઝોળી ફેલાવીને ઊભો છું. મારી આ ઝોળીમાં જીવનની તમામ ખોટ અને બુરાઈઓ નાખી દો અને તમારા જીવનનું અસલી સ્વર્ગ મેળવી લો. બસ આ જ મારી ગુરુદક્ષિણા હશે. Jain Education International 77 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy