SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમે ગૃહસ્થ હો, પરણેલા હો તો તમારે એક પુત્રી તો હોવી જ જોઈએ. પુત્ર ન પણ હોય તો ચાલશે પરંતુ છોકરી તો હોવી જોઈએ. કારણ કે જેમને પુત્રી નથી હોતી તેમની પાસે દિલ પણ નથી હોતું. એવો મનુષ્ય મોટાભાગે બહંકારી હોય છે. કહે છે : અમારે તો કોઈ પુત્રી છે જ નહીં, તેથી અમારે કોઈની સામે નમવાની અને હાથ ફેલાવાની જરૂર જ નથી. પુત્રી તમારા અહંકાર માટે એક પડકાર છે. પુત્રી મંગળ છે. કનૈયા(પુત્ર)ને કોઈપણ શાસ્ત્રમાં “મંગળ” નથી કહેવાયો. 61 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy