SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આજે મેચિંગનો જમાનો છે. ઉ૫૨-નીચે અને આગળ-પાછળ બધી બાજુ મેચિંગ જ ચાલે છે. વસ્ત્રો અને ઘરેણાંના મેચિંગના આ જમાનામાં આજે એક બીજું મેચિંગ પણ જરૂરી બની ગયું છે, તે છે સ્વભાવ (nature)નું મેચિંગ, જો તમે પરિસ્થિતિ અને વાતાવરણ મુજબ તમારી જાતને ન ઢાળી શકો તો તમારે આત્મહત્યા કરી લેવી જોઈએ કારણ કે આ દુનિયા તમારા ૨હેવા લાયક નથી. તમારી સામે બે જ વિકલ્પ છે - કાં તો તમારી જાતને બદલો અથવા તો આત્મહત્યા માટે તૈયાર થઈ જાઓ. Jain Education International 57 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy