SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ માબાપની આંખોમાં બે વાર જ આંસુ આવે છે. એક તો છોકરી ઘર છોડે ત્યારે અને બીજી વાર છોકરો મોટું ફેરવી લે ત્યારે, પત્ની પસંદગીથી મળે છે. પરંતુ મા તો પુણ્યથી જ મળે છે. તેથી પસંદગીથી મળવાવાળી માટે પુણ્યથી મળવાવાળીને ન ઠુકરાવતો. જ્યારે તું નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો હતો, હવે મોટો થયો તો માની આંખો ભીની રાખે છે. તે કેવો પુત્ર છે ? તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં. હવે તારી ફરજ છે કે માતા-પિતા જ્યારે અંતિમ શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહે. 40 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy