SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તમે પિતા હો તો તમારી તમારા દીકરા પ્રત્યે એટલી જ ફરજ છે કે તમે તેને એટલો લાયક બનાવી દો કે તે સંત-મુનિ અને વિદ્વાનોની સભામાં સૌથી આગળની હરોળમાં બેસવાનો હક્કદાર બને અને જો તમે દીકરા હો તો તમારું તમારા પિતા પ્રત્યે એટલું જ કર્તવ્ય છે કે, તમે એવું આદર્શ જીવન જીવો કે જેને જોઈને દુનિયા તમારા પિતાને પૂછે કે, કઈ તપસ્યા અને પુણ્યના ફળથી તમને આવો સારો દીકરો મળ્યો છે? ધન્ય છે એ પિતા જેના પુત્રો આજ્ઞાકારી અને નિષ્કલંક છે. 88 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy